વડોદરાના 8 સહિત ગુજરાતના 12 ટ્રેકર્સએ લેહમાં માઈનસ 30 ડિગ્રી ગરબા રમ્યા

જમીનથી 11,500 ફૂટ ઊંચાઈ ઉપર ગુજરાતી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું

થીજી ગયેલી ઝંસ્કાર નદી પર ટ્રેકિંગ કરવું ખુબ મુશ્કેલ છે.

વર્ષ દરમિયાન વિશ્વભરના ફક્ત 2000 ટ્રેકર જ આ સ્થળે ટ્રેકિંગ કરવા આવે છે. 

થીજી ગયેલી નદી આગળ તૂટી ગઈ હોવા છતાં ટીમેએ 100 થી વધુ કિલોમીટરનું ટ્રેકિંગ પૂર્ણ કર્યું

ટ્રેકર્સને મળે છે કોઈપણ વૈભવી સુવિધાઓ વિના જીવન જીવવાનો મૂલ્યવાન પાઠ

દરરોજ ટીમે સ્લીપિંગ બેગ સહિત તમામ જરૂરી સાધનો લઈને સરેરાશ 15 કિલોમીટરનું ટ્રેકિંગ

વડોદરાની થ્રિલ બ્લેઝર્સ એડવેન્ચર કંપનીએ ગુજરાત ટુરિઝમ એવોર્ડ 2021-22માં ચાર એવોર્ડ જીત્યા

ચાદર ટ્રેકને વિશ્વનો સૌથી ખતરનાક ટ્રેક માનવામાં આવે છે.

ટ્રેકની નદી પર બરફનું આવરણ સરકવાનું અને પથ્થર પડવા જેવી અનેક ઘટનાઓ બનતી હોય છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો