રાજકોટમાં સૌરાષ્ટ્ર બિયર્ડ ક્લબની રચના થઈ છે
જેમાં 15થી20 સભ્યો છે, જે અલગ-અલગ પ્રકારની બિયર્ડ ધરાવે છે
ભારતમાં બિયર્ડના કુલ 17 પ્રકાર છે જ્યારે વિદેશમાં બિયર્ડના લગભગ 23 પ્રકાર છે
ગ્રુપમાં અત્યારે લોંગ બિયર્ડ, શોર્ટ એન્ડ પેપર બિયર્ડ, પાર્સલ બિયર્ડ, મુસ્ટેજ બિયર્ડવાળા લોકો છે
આ સાથે અમુક હેન્ડલબાર મુસ્ટેજ, ગોડફાધર સ્ટાઈલ પણ ધરાવે છે
ક્લબના મેમ્બર કેતન દશાળીયાએ બિયર્ડની કેરિંગ વિશે પણ અમુક વાતો જણાવી છે
બિયર્ડનો ગ્રોથ હોય છે તેના માટે બિયર્ડ શોપનર અપનાવી શકાય છે
કોઈ સ્ટાઈકલ કે કોઈ શેપમાં બિયર્ડ રાખવી હોય તો વેક્સ જેલનો ઉપયોગ કરી શકાય
ડેઇલી વોશ કરવા માટે બિયર્ડ વોશનો ઉપયોગ કરવો જોઈએ
આ સાથે શિયાળામાં તેની વધારે કાળજી રાખવી તેમજ ઓઇલ કરતું રહેવું
બિયર્ડની કાળજી રાખવા મહિને 2થી3 હજાર સુધીનો ખર્ચ આવી શકે છે
જોકે, તેનો આધાર તમે કઈ પ્રકારની પ્રોડક્ટ વાપરો છો તેના આધાર પર હોય છે
બિયર્ડ રાખવા માટે વાર્ષિક 24 હજાર જેટલો ખર્ચ થઈ શકે છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો