રાજકોટનો 10 વર્ષનો દિવ્ય અક્ષય કુમાર સાથે ફિલ્મમાં દેખાશે!

મુંબઈ એ સપનાંની નગરી કહેવાય છે, પરંતુ ઘણાના સપનાં પૂરા નથી પણ થતાં

રાજકોટના માત્ર 10 વર્ષના દિવ્યએ બોલિવૂડમાં એન્ટ્રી લીધી છે

દિવ્યએ ફિલ્મોમાં આવવા માટે કોઈપણ પ્રકારની તાલિમ લીધી નથી

પરંતુ, બોલિવૂડ સુધી પહોંચવું કોઈ સરળ રસ્તો નથી

દિવ્ય સોનીના પિતા રાજકોટમાં દાળ પકવાનની લારી સાથે ખાણીપીણીના ઘંધા સાથે જોડાયેલા છે

દિવ્ય સોનીએ પોતાના અભિનય ટેલિવૂડ, બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આંજી દીધી છે

10 વર્ષનો દિવ્ય હાલ ધોરણ 4માં અભ્યાસ કરી રહ્યો છે

અને હાલ તે અક્ષય કુમાર અને સંજય દત્ત સાથે સત્યાગ્રહ-2માં જોવા મળશે

તેણે કોઈ એક્ટિંગની તાલિમ લીધી નથી, તેના મમ્મીએ તેને હેલ્ધી બેબી કોમ્પિટિશનમાં ભાગ લેવડાવ્યો હતો

જેમાં દિવ્ચ વિજેતા બન્યો અને ત્યારથી બાદમાં અલગ-અલગ સ્પર્ધામાં ભાગ લેતો 

જ્યારબાદ તેના માટે ટેલિવૂડ અને બોલિવૂડ માટે તેના દરવાજા ખુલી ગયા છે

આ ફિલ્મ સિવાય દિવ્યને હિન્દી સિરીયલ બાલ ગોપાલ, ગુજરાતી ફિલ્મ લોહીના સંબંધોમાં પણ જોવા મળ્યો હતો

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો