Heading 1
મહેસાણામાં છેલ્લા ચાર વર્ષથી ફૂડ ડોનેટ ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવે છે
જેમાં તેઓ જરુરિયાતમંદ લોકોને જમવાનું પહોંચાડે છે
ચાર વર્ષ પહેલા ચાલુ કરવામાં આવેલું આ ઓર્ગેનાઇઝેશન રોજના 100-150 લોકોને મફત જમાડે છે
આ સંસ્થાના ચાર સભ્યો છે જેમાં યુવક-યુવતીઓ સેવા આપે છે
તેઓ રોજ રાત્રે જરુરિયાતમંદ લોકોને જમવાનું પહોંચાડવા 365 દિવસ કામ કરે છે
જેઓ મહેસાણાના જુદી-જુદી જગ્યાએ ફૂટપાથ પાસે સુતા લોકોને જમવાનું વિતરણ કરે છે
આ સાથે સાથે દરરોજ મહેસાણાની અલગ-અલગ ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારમાં પણ ભોજન આપવા જાય છે
વર્ષ દરમિયાન સંસ્થાના દાતાઓ અલગ-અલગ દિવસે ભોજનની વ્યવસ્થા કરી આપે છે
જેના થકી નિયમિત 365 દિવસ લોકોને ભોજન પૂરુ પાડવામાં આવે છે
તહેવારો વખતે અલગથી લોકોને જમવાનું આપે છે અને તહેવારોની ઉજવણી કરે છે
જેમકે, ઉત્તરાયણમાં તહેવાર ના માણી શકતા ફેરિયા, લારી ચલાવતા લોકો, વગેરેને ચીક્કી, બોર જેવી વસ્તુઓ આપી હતી
જેથી, એ લોકો પણ સામાન્ય લોકોની જેમ જ પર્વની ઉજવણી કરી શકે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો