ગુજરાતમાં નાગરવેલનાં પાનની ખેતી એકમાત્ર ચોરવાડમાં થાય છે

અહીંથી ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં નાગરવેલનાં પાન મોકલવામાં આવે છે

નાગરવેલની ખેતી પરિશ્રમ માંગે તેવી છે અને ચોરવાડની જમીન તેની માફક આવી છે

નાગરવેલની ખેતી સાથે કેટલીક માન્યતાઓ પણ જોડાયેલી છે

પરંતુ, છેલ્લા કેટલાંક સમયથી વાતાવરણને કારણે ખેડૂતો આ ખેતી છોડી રહ્યા છે

આશરે 50 જેટલા ખેડૂતોએ નાગરવેલની ખેતી છોડી નાળિયેરીનાં બગીચાની ખેતી શરુ કરી છે

ખેડૂતોએ 2000 નાગરવેલનાં પાનના 1000 રુપિયા મળે છે એટલે એક પાનની કિંમત 50 પૈસા.

નાગરવેલનાં પાનને પવિત્ર માનવામાં આવે છે, શુભ પ્રસંગે નાગરવેલના પાનનો ઉપયોગ કરાય છે

વાવેતર બાદ જ્યારે પહેલીવાર પાન ઉતારવામાં આવે છે ત્યારે લગ્ન વિઘી કરવામાં આવે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો