Heading 1

નોકરીની ઓફર છોડી શરુ કરી ખેતી

આજનો યુવાન ખેતી ક્ષેત્રે અવનવા અખતરા કરી લાખોની કમાણી કરે છે

પરંપરા ખેતીને ત્યજીને નવી પેઢી ઓર્ગેનિક અને અવનવી ખેતી કરે છે

MBAની ડીગ્રી અને અનેક નોકરીની ઓફર છતાં આ યુવા ખેતી તરફ વળ્યો છે

જોડિયા તાલુકાના ખેડૂત નકુમ બાબુલાલે MBAનો અભ્યાસ કરેલો છે

આ સાથે તેણે એગ્રો માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કોર્ષ કરી સર્ટી મેળવ્યુ છે

બાબુલાલને નાનપણથી જ ખેતીનો શોખ અને કંઈક નવું કરવાની ઝંખના હતી

તેથી, MBA હોવા છતાં તેણે ઓર્ગેનિક ખેતી કરવાનું પસંદ કર્યુ 

20થી30 વિઘા જેટલી ખેતીમાં તેઓ ટપક સિંચાઈનીથી ડ્રેગન ફ્રૂટ જેવા ફળફળાદી અને કારેલા, કોબી સહિતની શાકભાજીનું વાવેતર કરે છે

આ ખેતીથી તેઓ ઓછા ખર્ચે વધારે કમાણી કરી શકે છે

ખેડૂતે જણાવ્યુ કે, યોગ્ય પદ્ધતિથી ખેતી કરવાથી તે નોકરી કરતા પણ સારી કમાણી કરી શકે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો