વર-વધુની અનોખી એન્ટ્રી

રાજ્યમાં હાલ લગ્નની ધોમ સિઝન ખુલી છે

ત્યારે જામનગરમાં પણ અનેત પરિવારોના આંગલે ઢોલ ઢબુકી રહ્યા છે

આવી સ્થિતીમાં લોકો આ પ્રસંગને યાદગાર બનાવવા અનેક પ્રયાસ કરે છે

જામનગરમાં એક અનોખા લગ્નમાં હાથીની અંબાળી, ઘોડા કે કાર નહીં પણ છકડો જોવા મળ્યો

આ પરિવારનો વ્યવસાય પણ છકડા સાથે જોડાયેલો છે

તેઓ નવા છકડા બનાવવા અને રીપેર કરવાનો વ્યવસાય કરે છે

તેથી તેમણે ફુલેકુ હાથી-ઘોડા કે મોંઘીદાટ કારને બદલે છકડામાં કાઢ્યુ હતું

આ છકડાને લાલ-પીળા રંગની શણગારવામાં આવ્યો હતો

અનમે તેમાં પોસ્ટર ફોટા લગાવ્યા હતાં જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો