ભાવનગરના આ સ્ટ્રીટફૂડ જરુર ચાખજો
ગુજરાત રાજ્યમાં જ્યારે પણ કોઈ સ્ટ્રીટ ફૂડની વાત કરે તો આપણ મગજમાં અઢળક વિચાર આવી જશે
પિત્ઝા-બર્ગર જેવી વાનગી કરતા લોકોને સ્ટ્રીટ ફૂડ વધારે પસંદ આવે છે
ભાવનગરમાં પણ ચણામઠ સ્ટ્રીટ ફૂડમાં ખૂબ જ પ્રખ્યાત છે
કાઠિયાવાડી ચણામઠના નામથી ચાલતી લારી આખા ભાવનગરમાં ફેમસ છે
લોકોને અહીંના ચણામઠ ખૂબ જ પસંદ આવે છે
ચણામઠ એક એવો ખોરાક છે જેને પૌષ્ટિક આહાર માનવામાં આવે છે
ભાવનગરમાં ચણામઠની આવી પાંચ લારી ચાલે છે
આ ચણામઠની કિંમત 15થી 25 રુપિયા સુધૂની છે
કિંમતમાં ફેરફાર થતાં તેની ક્વોન્ટિટીમાં વધારો થઈ જાય છે
પરંતુ, સ્વાદમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી
કાઠિયાવાડી ચણામઠની શરૂઆત વિજયભાઈ સોલંકીના દાદાએ 1959માં શરૂઆત કરી હતી
તેમની ત્રીજી પેઢી હાલ આ ઘંધા સાથે સંકળાયેલી છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો