દાદાને કાગળ લખવાથી મનોકામના થશે પૂર્ણ!

ગુજરાતના બનાસકાંઠામાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે

ત્યારે ડીસાનું હઠીલા હનુમાનજીનું મંદિર પણ અનોખું છે

આમતો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા પૂજા-અર્ચને અને પ્રસાદ કરી પ્રાર્થના કરે છે

પરંતુ, આ મંદિરે પોતાની મનોકામના પૂર્ણ કરવાની ભક્તોની રીત અનોખી છે

અહીં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા કાગળમાં અરજી લખે છે

અને ત્યારબાદ આ કાગળ ભક્તો હનુમાનજીની પ્રતિમા આગળ મુકી દે છે

જેથી, હનુમાનજી તેમના ભક્તોની મનની ઈચ્છા જલ્દી પૂર્ણ કરે છે

દિનપ્રતિદિન અહીં ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે

દર શનિ-રવિ અહીં ભક્તોની ભીડનો જમાવડો થઈ રહ્યો છે

હનુમાન દાદાના આ મંદિર પર ભક્તોની અનોખી શ્રદ્ધા રહેલી છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો