શૂન્ય ખર્ચ સાથે આ ખેતી બારેમાસ કરાવશે લાખોની કમાણી

ભારત એક ખેતી પ્રધાન દેશ છે, જ્યાં વિવિધ પ્રકારની ખેતી કરી ખેડૂત કરવામાં આવે છે

ભાવનગર જિલ્લાના ખેડૂત અનેક પ્રકારની ખેતી કરી રહ્યા છે

મોટાભાગના ખેડૂતો કપાસ, ઘઉં, બાજરી, મગફળી કે ડુંગળીની ખેતી કરતા હોય છે

બાગાયતી ખેતી કરનારા જમરુખ, જાડમ, કેળ, કેરી જેવા પાકની ખેતી કરતા હોય છે

જ્યારે લાંબા ગાળે સારી આવક મેળવવા અમુક ખેડૂતો સરગવાની ખેતી કરે છે

એટલું જ નહીં સરગવાની ખેતી બારેમાસ કરી શકાય છે

ભાવનગર જિલ્લાના સીદસર ગામમાં ખેડૂત વિપુલભાઈ સરગવાની ખેતી કરે છે

તેમણે વીસ વીઘા જેટલી જમીનમાં સરગવાના પાકનું વાવેતર કર્યુ છે

વીસ વીઘા ખેતરમાં વાવણી કરી 20થી50 હજારની આવક મેળવે છે

એટલે 20 વીઘા સરગવાની ખેતીમાંથી વર્ષે 5થી10 લાખની આવક મેળવે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો