Heading 1

ભરુચ જિલ્લાના ઝઘડિયા ગામની તંદુર ચા હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે

કોરોના કાળ દરમિયાન અહીં ભેંસના તબેલામાં વઘેલા વાંસથી ઝૂંપડી બનાવવામાં આવી હતી

સત્યદિપ ખેરે આ ઝૂંપડી ફક્ત  બેસવા માટે બનાવવામાં આવી હતી

પરંતુ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર હોવાથી પરિક્રમાવાસીઓને ચા-નાસ્તો મળી રહે તે હેતુથી શરુઆત કરવામાં આવી હતી

આ ઝૂંપડીમાં ગામડાના કુદકતી વાતાવરણ સાથે લોકો તંદુર ચાનો સ્વાદ માણવા માટે આવે છે

સત્યદિપનો પોતાનો તબેલો છે, જેમાં ગાય અને  ભેંસના તાજા દૂધની અહીં ચા બનાવવામાં આવે છે

લોકોની ભીડ જામતા તેઓએ ગુલાબજાંબુ, રબડી, સમોસા, ભજીયા સહિતની વસ્તુઓ બનાવવાની પણ શરુઆત કરી

Sou માર્ગ પર આવેલ તંદુર ચાનો સ્વાદ લોકોના જીભે વળગ્યો છે

શનિ-રવિવારની રજાઓમાં 1 હજારથી 1500 લોકોની ભીડ ઉમટી પડે છે

આ ટી સ્ટોલ પર ફક્ત માટીના કપનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કુંભારને પણ રોજગારી મળી શકે

તેઓ અહીંથી પસાર થતાં પરિક્રમાવાસીને તેઓ વિનામૂલ્યે ચા પીવડાવવાની સેવા પણ કરે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો