મધ્યપ્રદેશના નાનકડા ગામમાંથી નર્મદા પરિક્રમા કરનાર 15 વર્ષીય કિશોર અંકલેશ્વર પહોંચ્યો છે
ધોરણ 9માં અભ્યાસ કરતો કિશોર તેના દાદા-દાદી સાથે નર્મદા પરિક્રમા કરી રહ્યો છે
પુરાણો અનુસાર નર્મદા નદીની પરિક્રમા કરવાથી અનેક પાપ ઘોવાઈ જવાની માન્યતા છે
જેથી, દેશ-વિદેશથી હજારો લોકો નર્મદાની પરિક્રમા કરતા હોય છે
15 વર્ષનો આ કિશોર મધ્યપ્રદેશના છોટી છીપાનેલ ગામનો છે
નર્મદા પરિક્રમા 2600 કિમી લાંબી હોય છે અને તેને પૂરી કરતા 120 દિવસનો સમય લાગે છે
15 વર્ષના કિશોરની મા નર્મદે પ્રત્યેની શ્રદ્ધા જોઈ અનેક લોકો તેનાથી પ્રેરિત થઈ રહ્યા છે
નર્મદા પરિક્રમાની ધાર્મિકતાને લઈને કિશોર પરિક્રમા માટે નીકળ્યો હોવાનું જણાવ્યુ હતું
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો