આજકાલ છોકરાઓમાં દાઢી વધારવાનો ક્રેઝ ખૂબ જ વઘી રહ્યો છે
રાજકોટમાં એક સૌરાષ્ટ્ર બિયર્ડ ક્લબ ખોલવામાં આવ્યુ છે
આ બિયર્ડ ક્લબમાં જુદા-જુદા બિયર્ડ રાખવાના શોખીન લોકો ભાગ લે છે
આ બિયર્ડ ક્લબમાં હાલ 15થી20 લોકો જોડાયેલા છે
સોશિયલ મીડિયા પર ફોલોવર્સ આવે છે અને ધીમે-ધીમે સંખ્યા વધી રહી છે
સંદીપ રબારી તેમના મિત્રને બિયર્ડનો શોખ હતો તેથી તેમણે આ ક્લબ શરુ કરવાનો વિચાર કર્યો
સૌરાષ્ટ્ર્ બિયર્ડ ક્લબનો મુખ્ય હેતુ છે કે, ક્લબમાં જે પણ ફંડ આવશે તેને ગરબ લોકો માટે વાપરવામાં આવશે
આ સાથે લોકોને બિયર્ડ રાખતા લોકો વિશે પણ તેઓ ખાસ સંદેશો આપવા માંગે છે
હાલ લોકો બિયર્ડ રાખનારા લોકો વિશે ખરાબ વિચારે છે અને ડરે છે કે આ મને મારશે
ત્યારે તેઓ જણાવવા માંગીએ છીએ કે, બિયર્ડના શોખથી એવુ કશું નથી હોતું
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો