વડોદરાના 10 વર્ષના બાળકની કમાલ

નેશનલ ગેમ્સની તૈયારી દરમિયાન શોર્યજીતના પિતાનું નિધન થઈ ગયું

છતાં ખેલાડીએ નેશનલ ગેમ્સમાં અદ્ભુત પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ જીત્યો 

મલ્લખંભની હરીફાઈમાં અદ્ભુત પ્રદર્શન કરી 10 વર્ષના શૌર્યજીતે સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધાં

શોર્યજીત ખેરને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, 2023થી સન્માનિત કરવામાં આવ્યો છે

કપરી પરિસ્થિતીમાં પણ મક્કમ મનોબળ સાથે તેણે બ્રોન્ઝ જીતી દેશનું નામ રોશન કર્યુ હતું 

10 વર્ષના બાળકના રમતના દાવપેચથી દેશના પ્રધાનમંત્રી પણ ખુશ થઈ ગયા હતાં 

PM મોદીએ ટ્વિટ કરી લખ્યુ, 'વૉટ અ સ્ટાર શૌર્યજીત ઇઝ'

દિલ્હી ખાતે યોજાનાર કાર્યક્રમના રાષ્ટ્રપતિના હસ્તે તેને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, 2023 એનાયત કરાયો છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો