આ રીતે મહિલા પશુપાલન કરતા-કરતા બની લખપતિ
મશરુમનો ઉપયોગ હાલ ઘણી જગ્યાએ જોવા મળી રહ્યો છે
ત્યારે પશુપાલકો પણ આવા વ્યવસાય થકી આવક મેળવવાની ઈચ્છા ધરાવે છે
તેથી આજે ગુજરાતના અનેક જિલ્લામાં ખેડૂતો મશરુમની ખેતી કરતા થયા છે
આણંદના ગાયત્રીબહેન પણ છેલ્લા 7 વર્ષથઈ પશુપાલન કરે છે
આ સાથે તેઓ વંશ ડેરી ફાર્મમાં દુધાળા પશુ પણ રાખે છે
બપોરનો સમય ફ્રી હોવાથી તેનો સદુપયોગ કરી તેમણે નવી રોજગારીની તક શોધી
પશુપાલન ફાર્મની જગ્યા પર જ એક ગોડાઉનમાં ઓએસ્ટર મશરુમની 2 હજાર બેગ લાવી ખેતીની શરુઆત કરી
પશુના વંશ ફાર્મમાં થોડી જગ્યા ખાલી હતી અને એક ગોડાઉન હતું તેથી તેમણે ખેતીની શરુઆત કરી
તેમણે ઈન્ટરનેટ અને યુટ્યુબના સહારે મશરુમની ખેતી માટે ઘણી માહિતી એકત્રિત કરી
તેઓ પશુપાલન સાથે મશરુમની ખેતી થકી વર્ષે અંદાજિત 5 લાખ જેટલી આવક મેળવે છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો