વ્યવસાય છોડી ખેતીમાં કરે છે કરોડોની કમાણી

ઘણા યુવાનો હાલ ખેતી અને ગામ છોડીને પૈસા કમાવવા શહેર તરફ જઈ રહ્યા છે

ત્યારે નિકુંજભાઈ ગજેરા ખેતીને આગળ વધીને સામાન્ય બિઝનેસમેન કરતા પણ વધારે કમાણી કરે છે

નિકુંજભાઈ ગજેરા આંબાની કલમમાંથી કરોડો રુપિયાની કમાણી કરે છે

અત્યાર સુધી તેમણે 30 હજાર કલમનું વેચાણ કર્યુ છે

આ સાથે તેઓ હજુ એક લાખ આંબાની કલમનું વેચાણ કરશે, જેમાંથી કરોડોની આવક થશે

નિકુંજભાઈ ગજેરાએ ફક્ત ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે

આ પહેલા તેઓ સુરત વ્યવસાય કરતા હતાં જે તેમણે છોડીને ગામડે આવ્યા હતાં

બાદમાં પિતાને ખેતીમાં મદદ કરતા અને જમીનમાં આંબાની કલમ કરવાનું નક્કી કર્યુ હતું

તેઓ કલમની સાઈઝ મુજબ 100થી500 રુપિયા ભાવ મળે છે

તેમણે હાલ એક લાખ કલમ તૈયાર કરી છે જે એક વર્ષમાં વેચાઈ જશે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો