હવે સ્ટ્રોબેરી બની કચ્છની ઓળખ!
બાગાયતી ખેતી દ્વારા કચ્છમાં અવનવા વિક્રમ સર્જાઈ રહ્યા છે
ત્યારે જામનગરમાં પણ અનેત પરિવારોના આંગલે ઢોલ ઢબુકી રહ્યા છે
હાલ, કચ્છની સ્ટ્રોબેરીએ એક નવી ઓળખ અપાવી છે
છેલ્લા ત્રણ વર્ષથી કચ્છમાં શરુ થયેલી સ્ટ્રોબેરીની ખેતીમાં સતત વધારો જોવા મળ્યો છે
કચ્છમાં સ્ટ્રોબેરીની ખેતી કરતા હરેશભાઈએ વાવેતરમાં 50 ટકા જેટલો વધારો કર્યો છે
કચ્છી કેસર કરી અને ખારેક બાદ હવે કચ્છી સ્ટ્રોબેરી પણ પોતાના એક વિશિષ્ટ બ્રાન્ડ બની છે
શરુઆતમાં કચ્છી કેસર કેરીને સૌરાષ્ટ્ર કેસરના નામે વેચવામાં આવતી હતી
પરંતુ, હવે બહારની સ્ટ્રોબેરીને કચ્છી સ્ટ્રોબેરીના નામે વેચાતા તેનું અસલ મૂલ્ય સામે આવ્યુ છે
વાવેતર સફળ થતાં હવે 10 એકરમાં સ્ટ્રોબેરીનું વાવેતર કર્યુ છે
ગત વર્ષે સાત એકરમાં 1.50 લાખ રોપાનું વાવેતર કર્યુ હતું
આ વર્ષે તે વાવેતર વધીને 2.20 લાખ સુધી પહોંચાડ્યુ છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો