ચાર ચોપડી પાસ ખેડૂતે કરી કમાલ!

ઘણીવાર ખેડૂતોની કોઠાસૂધ એન્જિનિયરોને પણ વિચારતા કરી દે છે

જામનગર પંથકમાં માત્ર ચાર પાસ ખેડૂતે એવું મગજ વાપર્યુ કે તંત્રએ પણ નોંધ લીધી

ખેડૂત જેન્તીભાઈઅ મોટરસાઇકલ સંચાલિત સાંતિ મશીન વિકસાવ્યુ છે

આ મશીનને કપાસ સહિત કોઈપણ પાક માટે ઉપયોગમાં લઈ શકાય છે

તેમજ, ટ્રેક્ટરની સરખામણીએ ઇંધણમાં પણ બચત થાય છે

આ ખેડૂતે ઓછા ખર્ચે વધુ કામ કરતુ મોટરસાયકલ સંચાલિત સાંતી વિકસાવ્યુ છે

આ સાધનથી ખેડૂત ખેડકાર્ય તથા વાવણીની કામગીરી સરળતાથી કરી શકે છે

આ નવીન ટેક્નોલોજી વિકસાવવા 26 જાન્યુઆરીએ રાજ્ય સરકારે તેમનું સન્માન પણ કર્યુ હતું

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો