હાલ લોકો જન્મદિવસ અને વર્ષગાંઠોની ભપકાદાર અને અર્થહિન ઉજવણી કરતાં હોય છે

જામનગર ખાતે રહેલા મેહુલભાઈ જોબનપુત્રાએ પોતાના પુત્ર નમનનો પહેલો જન્મદિવસ ઉજવી રહ્યા છે

પરંતુ, તેઓને પોતાના દીકરાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવો હતો

તેથી, તેમણે સમાજના 36 યુગલોના સમુહ લદગ્નનું આયોજન કરી રહ્યા છે

જામનગરના ઉદ્યોગપતિ મેહુલભાઈના આ વિચારને પરિવારે પણ આવકાર્યો છે

અને આજે, તેમણે પોતાના દીકરાના જન્મદિવસે અનેક યુગલોના ઘર બંધાવ્યા છે

સમુહ લગ્ન સિવાય મેહુલભાઈ દીકરીઓને કરિયાવરમાં 81 જેટલી જીવનજરુરી ચીજવસ્તુઓ પણ આપશે

મેહુલભાઈએ પુત્રના જન્મદિવસની આવી ઉજવણી કરી અન્ય લોકોને પણ પરોપકારનો માર્ગ દર્શાવ્યો છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો