આ આઈડિયાથી બની જશો માલામાલ!


આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સંદેશર ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી શરુ કરી છે

ખેડૂતે તરુણભાઈ પટેલે 12 વીઘામાં કાકડી અને ચાર વીઘામાં તરબૂચની ખેતી કરી છે

મલચિંગ અને ડ્રિપ પદ્ધતિથી તેઓ ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે

તેઓ છેલ્લા 10 વર્ષથી તરબૂચ અને કાકડીના ખેતી કરી રહ્યા છે

પરંતુ, રાસાયણિક પદ્ધતિથી ખેતી કરતા હોવાથી શરુઆતમાં સારુ ઉત્પાદન મળ્યું

પરંતુ, ધીમે ધીમે ઉત્પાદનમાં ઘટાડો થવા લાગ્યો અને નુકાસાન પણ થયુ


છેલ્લા ચાર વર્ષથી તેમણે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી શરુ કરી

આ પદ્ધતિથી તેમનો ઉત્પાદવન ખર્ચ ઘટ્યો છે તેમજ 12 વિઘામાં 400 મણ ઉત્પાદન પણ થયું

આ સાથે ખેડૂતને સારી એવી આવક પણ મળી રહી છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો