આણંદ જિલ્લાના જીતેન્દ્રભાઈ પટેલ 30 વર્ષથી કન્સ્ટ્રક્શન કામ સાથે સંકળાયેલા હતાં

તેમણે પોતાના વ્યવસાયથી આણંદમાં અનેક સોસાયટીઓ બનાવી છે

કોરોના કાળના લોકડાઉન સમય પર દરેક ધંધા ઠપ થઈ ગયા હતાં

જેથી જીતેન્દ્રભાઈએ સમયનો સદુપયોગ કરવા ખેતી કરવાનું શરુ કર્યુ

તેઓ ટ્રેક્ટર વસાવી 35 વીઘા જમીનમાં ખેતી કરી રહ્યા છે

હાલ, તેઓ ડ્રેગન ફ્રુટ, ચંદન અને શાકભાજીની ખેતી કરી રહ્યા છે

30 વર્ષ બિલ્ડર લાઈનમાં વિતાવ્યા બાદ જૂના મિત્ર ઉમેશભાઈ કબાડનાં સંપર્કમાં આવ્યા હતાં

તેમની પાસેથી ખેતીની પદ્ધતિ મેળવી અને ખેતીમાં ક્રોપ સિલેક્શન કરી ત્રિપલ લેયરની પદ્ધતિ અપનાવી

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો