Heading 1

67 વર્ષની ઉંમરે પણ પણ મેરેથોનમાં યુવાનોને હંફાવે છે

67 વર્ષની ઉંમરે પણ પણ મેરેથોનમાં યુવાનોને હંફાવે છે

રમેશભાઈએ વલસાડમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય મેરેથોનમાં પરાક્રમ કર્યો હતો

તેમણે આ મેરેથોનમાં તૃતિય નંબપ મેળવી યુવાઓ માટે ઉમદા ઉદાહરણ પૂરુ પાડ્યુ હતું

42 કિ.મીની મેરેથોન હોય કે 10 કિ,મીની તમામમાં રમેશભાઈ ભાગ લઈ જીતે છે

હાલ તેમણે વડોદરામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય મેરેથોનમાં રમેશભાઆ 65 પ્લસ કેટેગરીમાં 10.5 કિ.મી ભાગ લીધો હતો

 આ મેરેથોન 55.12 મિનિટના સમયમાં પૂર્ણ કરી તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યુ હતું 

આ મેરેથોનમાં દક્ષિણ આફ્રિકા, કેન્યા, વગેરે દેશના ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો

તેઓએ અત્યાર સુધી 42.195 કીમીની ફુલ મેરેથોન, 21 કીમીની હાફ મેરેથોન, 12 કીમી,8 કીમી અને 6 કીમીની મેરેથોનમાં ભાગ લીધો છે

 હાલમાં પણ તેઓ રમતક્ષેત્રે ખેલાડીઓને તૈયાર કરી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ જિલ્લાને નામના અપાવી રહ્યા છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો