કોઈપણ ઘરમાં લગ્ન પ્રસંગનો માહોલ હોય કે પછી કોઈ ઓફિસ કામ હોય
દરેક પોતાના પ્રસંગ પ્રમાણે જ પગરખાં પહેરતાં જોવા મળે છે
લગ્નમાં પહેરવાના બૂટ અલગ અને ઓફિસમાં પહેરવાના બૂટ પણ અલગ હોય છે
રાજકોટના મોચી રાજેશ પરમારે છેલ્લા 50 વર્ષથી આ બૂટના વ્યવસાય સાથે જોડાયેલા છે
રાજેશભાઈ પાસે DSP, કમિશનર IPS અધિકારીથી લઈને પોલીસકર્મીઓ તેમની પાસે બુટ બનાવડાવવા આવે છે
2 ઈંચથી માંડીને તમામ પ્રકારના બૂટ અહીં રાજેશભાઈ બનાવીને આપે છે
જે બૂટ શોરુમમાં 10 હજારથી મળતા હોય તે રાજેશભાઈ 2 હજાર સુધીમાં બનાવી આપે છે
ઓનલાઈન પણ જો કોઈ બૂટનો ફોટો બતાવવામાં આવે તો એકદમ તેવા જ બૂટ પણ બનાવી આપે છે
હાલ, રાજેશભાઈની ત્રીજી પેઢી આ વ્યવસાય સાથે જોડાયેલી છે
રાજકોટની રામપૂર ચોકડી પાસે રાજેશભાઈની આ બૂટની દુકાન આવેલી છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો