અંકલેશ્વરના નવા કાસિયા ગામના ખેડૂતે ચીકુની ખેતી કરી મેળવી મોટી કમાણી

ધોરણ 7 અભ્યાસ કરેલા ખેડૂત હસમુખભાઈ 14 વર્ષથી ખેતી સાથે સંકળાાયેલા છે

ખેડૂત અશોકભાઈ છેલ્લા 7 થી 8 વર્ષથી ચીકુની ખેતી કરી રહ્યા છે

વલસાડથી 120 રૂપિયાના ભાવે ચીકુના 70 છોડ લાવ્યા હતા

ચીકુના છોડમાં છાણિયાં ખાતરનો ઉપયોગ કરે છે

ખેડૂત અશોક પટેલ માર્કેટમાં ચીકુનું છૂટક વેચાણ કરી સારી આવક મેળવે છે

ખેડૂતને ચીકુના એક ઝાડ પરથી 8 થી 10 કિલો પાક મળે છે.

ઝાડ 35 વર્ષ જૂનુ હોય તો 35 થી 40 કિલો પાક ઉતરે છે

માર્કેટમાં ચીકુનો 1 કિલોનો 20 રૂપિયા, તો અશોકભાઈને છૂટકમાં 50 રૂપિયાના કિલોના ભાવે મળે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો