વેફરના રેપર્સમાંથી બનાવ્યા કપડાં
મોટાભાગે છોકરીઓને ફેશનેબલ કપડાં પહેરવાનો ખૂબ જ શોખ હોય છે
અને આ તેમના શોખ અને ટ્રેન્ડ મુજબ ફેશન ઈન્ડસ્ટ્રીમાં પણ નવા બદલાવ આવે છે
વડોદરાની એમ.એસ યુનિ.ની ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન અને ટેક્નોલોજીના વિદ્યાર્થીએ પણ આમાં ઝંપલાવ્યુ છે
યુનિ.ની પાંચ વિદ્યાર્થીનીઓએ વેફરના નકામાં રેપર્સમાંથી શાનદાર કપડાં બનાવ્યા છે
યુનિ.ની પાંચ વિદ્યાર્થીનીઓએ વેફરના નકામાં રેપર્સમાંથી શાનદાર કપડાં બનાવ્યા છે
વિદ્યાર્થીનીઓ વિવિધ ગૃપમાં ડિવાઇડ થઈ ટ્રેશ વાંક લેટ ધ ટ્રેસ ફ્લેક્શ થીમ પર આ ડ્રેસ બનાવ્યા છે
વિદ્યાર્થીનીઓ એ કોલેજ જતી વખતે રસ્તામાં વેફર્સના રેપર્સ સહિત અન્ય પ્લાસ્ટિક વેસ્ટ જોતાં હતા
જેને જોઈને તેઓને પ્લાસ્ટિક વેસ્ટમાંથી ગારમેન્ટસ બનાવવાનો વિચાર આવ્યો હતો
પ્લાસ્ટિક વેસ્ટમાંથી તેઓએ ડિઝાઇનર ગારમેન્ટસ બનાવવાનો સફળ પ્રયોગ કર્યો
સૌ પ્રથમ હોસ્ટેલ અને ઘરની આપસાસથી વેફરના રેપર્સ એકત્રિત કર્યાં હતા
ત્યારબાદ તેને કટ કરી તેમાંથી પટ્ટીઓ બનાવી તેને ઈસ્ત્રી વડે એકબીજા સાથે જોઈન્ટ કરી તેના બોલ્સ બનાવ્યાં
અમદાવાદના એક વણકર પાસે વીવીંગ કરાવી તેમાંથી સ્ટાઈલિશ ડ્રેસ ડિઝાઇન કર્યા
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો