પોરબંદરના બરડાની કેસર કેરીનું આગમન

બરડા ડુંગરની ગોદમાં આવેલા બિલેશ્વર, ખંભાળા, હનુમાનગઢ, આદિત્યાણા, કાટવાણા સહિતનાં ગામોમાં આંબાના બગીચા

પોરબંદરનાં માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ

નિયમિત 80થી 100 જેટલા બોક્સની આવક, જેમાં એક બોક્સના 1400થી 1800  રૂપિયા ખેડૂતોને મળી રહ્યાં છે

પોરબંદરનાં બરડા ડુંગરની ગોદમાં આવેલા ગામોમાં આંબાનાં બગીચા આવેલા છે.

બરડાની કેસર કેરીનું ફળ મોટુ અને રસદાર હોય છે, જેને કારણે ગીરની કેસર કેરી કરતા બરડા પંથકની કેસર કેરીનો ભાવ વધારે હોય છે

બરડામાં કેસર કેરીની માવજત કરતા ખેડૂતોને આર્થિક રીતે સારો ફાયદો

પોરબંદરમાં બરડાની કેસર કેરીની આવક થતા લોકો કેરીની મજા માણી રહ્યા છે

બરડાની પાકી કેરીના 1 કિલોનો ભાવ 250થી રૂપિયા 300 જેટલો હોય છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો