સુરતમાં બનાવવામાં આવી રહ્યા છે આયુર્વેદિક ખમણ
ખમણ સાથે આયુર્વેદિક જડીબુટ્ટીથી તૈયાર કરવામાં આવેલો મસાલો આપવામાં આવે છે
આ મસાલો અશ્વગંધા, જાવંત્રી, અંધજલ, હિંગ સહિતની આયુર્વેદિક વસ્તુનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.
આ મસાલાને ખમણ પર નાખીને ખાવાથી એસિડિટી કે ગેસ ઉત્પન્ન કરતું નથી અને પચવામાં પણ સહેલું રહે છે.
આ મસાલો ખમણને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.
આ સાથે ખમણમાં ધાણીનું તેલ અને લીલું લસણ નાખીને આપવામાં આવે છે.
અહીંયા બારેમાસ લીલા લસણ સાથે ખમણ આપવામાં આવી છે.
21 એપ્રિલના રોજ સલમાન ખાનની ફિલ્મ Kisi Ka Bhai Kisi Ki Jaan રીલીઝ થશે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો