ગુજરાતમાં અહીં માણી શકો છો હોટ એર બલૂનની મજા

કચ્છના રણોત્સવ ખાતે ગુજરાત ટુરિઝમ અને ટેન્ટ સિટી દર વર્ષે નવા આકર્ષણો ઉમેરે છે

આ વર્ષે પણ અન્ય એક્ટિવિટીઝની સાથે ખાસ હોટ એર બલૂનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

બીજી તરફ ટેન્ટ સિટીમાં પણ પ્રવાસીઓ માટે અનેક મનોરંજનથી ભરપૂર એક્ટિવિટીઝ યોજવામાં આવી છે

સફેદ રણનો આકાશી નજારો માણવા ઈચ્છતા પ્રવાસીઓ માટે ખાસ હોટ એર બલૂનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે

વ્યક્તિ દીઠ ભાડું ચૂકવી તમે આ હોટ એર બલૂનમાં બેસી સફેદ રણ અને ટેન્ટ સીટીનો આકાશી નજારો માણી શકો છો

સરહદી વિસ્તાર હોવાથીઅહીં ઊંચાઈ પરથી ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ છે

કચ્છનો રણોત્સવ છેલ્લા દોઢ દાયકામાં પ્રવાસીઓ માટેનો મનપસંદ સ્થળ બન્યું છે

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સફેદ રણમાં ચિલ્ડ્રન પાર્ક, એડવેન્ચર ઝોન ઉપરાંત અનેક આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો