ફેશન ડિઝાઇનિંગથી હેલ્ધી બાઇટ્સ સુધી આરતીનો સફર

અંકલેશ્વરના આરતીબેન પાટીલે જીઆઈડીસી ખાતે હેલ્ધી બાઇટ્સનો બિઝનેસ શરુ કર્યો છે

છ મહિનાથી તેઓ આ વ્યવસાય કરી રહ્યા છે

માત્ર 20 રુપિયામાં આરતી બહેન ફણગાવેલા કઠોળની પ્લેટ વેચે છે

આરતીબેને ડિપ્લોમા ફેશન ડિઝાઈનિંગનો અભ્યાસ કર્યો છે

વડોદરામાં પોતાની નોકરી છોડી હાલ તેઓ અંકલેશ્વરમાં સ્થાયી થયા છે

સવારે 7 કલાકથી 10 કલાક દરમિયાન આરતીબેન હેલ્ધી બાઇટ્સનું વેચાણ કરે છે

જેમાં ગાજર, બીટ, આદુ, ટામેટા, કાકડી, હળદર સહિતનો વપરાશ કરે છે

આરતીબેનના લગ્નના 3 વર્ષ પૂરા થઈ ગયાં છે અને તેમના પતિ આ કાર્યમાં તેમને ખૂબ જ મદદરુપ બને છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો