તૃષાબા વડગામના મેમદપુર ગામમાં ત્રીજા ધોરણમાં ભણે છે

નવ વર્ષીય આ દીકરીએ કેન્સરગ્રસ્ત દર્દીઓના મોઢા પર ખુશી જોવા શાનદાર કામ કર્યુ છે

કેન્સરગ્રસ્ત દર્દીઓને દવાની આડઅસરથી તેમના વાળ ખરી જતા હોય છે

તેણીએ તે માટે પોતાના માથાના વાળ ડોનેટ કર્યા છે

વાળ ડોનેટ કરનારી તૃષાબા જિલ્લાની સૌથી નાની બાળકી છે

તૃષાબાની નાનીને કેન્સર થયું હતું અને કિમો થેરાપીના કારણે દવાની આડઅસર થઈ

જેના કારણે તેની નાનીના વાળ ખરી ગયાં હતાં

આ જોઈ તેને અન્ય કેન્સરગ્રસ્ત લોકો માટે વાળ ડોનેટ કરવાનું વિચાર્યુ 

જેનાથી તેણી આવા કેન્સર ગ્રસ્ત લોકોના માથા પર વાળ પરત લાવી સ્મિત વહેંચી શકે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો