જામનગરમાં નેધરલેન્ડના 77 વર્ષીય વૃદ્ધાએ કરી સાફ-સફાઈ!

જામનગરના હર્દ સમાન તળાવની પાળ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું

નેધરલેન્ડની ટ્રેઝરફ્રંટ સંસ્થાના 77 વર્ષના વૃધા અને નિસર્ગ નેચર એન્ડ એડવેન્ચર કલબ સંસ્થાના સભ્યો દ્વારા આ કામ કરાયું

નેધરલેન્ડના 77 વર્ષીય વૃધા લાંબા સમયથી સૌરાષ્ટ્રના પ્રવાસે છે

તેઓએ સફાઈ અભિયાન હાથ ધરી મોટાપાયે કચરાનો નિકાલ કર્યો હતો

જામનગરની શાન સમા લાખોટા તળાવની સફાઈનું અભિયાન ચલાવામાં આવ્યું હતું

નેધરલેન્ડની ટ્રેઝર હંટ અને જામનગરની નિસર્ગ નેચર એન્ડ એડવેન્ચર કલબ દ્વારા કરવામાં આવી હતી

આશરે 30 થી 35 જેટલા લોકોએ સાથે મળીને સવારે તળાવ સાફ કરવાની શરૂઆત કરી હતી

2 થી 3 કલાકના સમયગાળા દરમિયાન 5 થી 7 ટન જેટલો કચરો એકત્રિત કરાયો હતો

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો