શું તમે પણ ટીબેગને બેકાર સમજી ફેંકી દો છો?

આપણને એવું લાગે છે કે એકવાર ચા બન્યા બાદ ટીબેગ બેકાર છે

પણ તમે આ બેકાર ટીબેગના ઘણા અનોખા કામ માટે પણ વાપરી શકો છો

ફ્રિજની દુર્ગંધ દૂર કરે

ફ્રિજમાંથી હંમેશા વિચિત્ર દુર્ગંધ આવતી હોય છે, ફ્રિજના કોઈપણ ખૂણામાં ટીબેગ મુકવાથી તે દૂર થાય છે

જો વાસણોમાં દાગ લાગ્યા હોય જે સરળતાથી ના નીકળે, તો વાસણમાં ગરમ પાણી અને ટીબેગ મુકી દો

વાસણના દાગ દૂર કરવા

આખી રાત પલાડ્યા બાદ સવારે સરળતાથી તે દાગ નીકળી જશે

ટીબેગને તડકામાં સુકવીને સુંગધીત તેલમાં નાંખીને કોઈપણ રુમમાં મુકી દો

એર ફ્રેશનર

જે લોકોને મોઢામાં છાલાની સમસ્યા હોય તે ટીબેગને ફ્રિજમાં ઠંડુ કરી મોંના છાલા પર લગાવી દે

 પગરખામાંથી દુર્ગંધ આવે છે તો તેમાં ટીબેગ મુકીને થોડીવાર તડકામાં મુકી દો

ટીબેગ્સને પાણીમાં ઉકાળીને તે ઠંડુ થાય પછી તે પાણીથી કાંચ સાફ કરવાથી દાગ દૂર થઈ જશે

વપારેયી ટીબેગને છોડમાં મુકવાથી છોડને ફંગલ ઈન્ફેક્શન નહીં થાય અને તે ખાતરનું કામ પણ કરશે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો