Protein મેળવવા માટે આ ફળોનું કરો સેવન
પ્રોટીન મેળવવા માટે નોનવેજ ખાવાની જરૂર નથી
કેટલાક ફળોમાંથી પણ તમે પ્રોટીન મેળવી શકો છો
સંતરામાંથી વિટામીન સી ભરપૂર પ્રમાણમાં મળી આવે છે
તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમાં પ્રોટીન પણ હોય છે જે સ્નાયુઓને મજબૂત બનાવે છે
સામાન્ય રીતે જામફળને પાચન માટે મહત્વપૂર્ણ ફળ માનવામાં આવે છે
પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે પ્રોટીન મેળવવા માટે પણ તેને ખાઈ શકાય છે
એવોકાડો પ્રોટીનનો મહત્વનો સ્ત્રોત માનવામાં આવે છે
જો તમે એક વાટકી એવોકાડો ખાશો તો શરીરને લગભગ 4 ગ્રામ પ્રોટીન મળશે
કીવીનો સ્વાદ આપણને બધાને આકર્ષે છે, સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ફાયદાકારક માનવામાં આવે છે
એક કીવી ખાવાથી લગભગ 2.1 ગ્રામ પ્રોટીન મળે છે. આ સિવાય બીજા ઘણા પોષક તત્વો પણ મળે છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો