અહીં ચા-નાસ્તા જોડે મહેમાનોને પિરસાય છે પત્ની!

સમય બદલાઈ ગયો છે અને દુનિયા સમયની સાથે આગળ વધી ગઈ છે

પરંતુ હજુ પણ કેટલી જગ્યાઓ કેટલાં પ્રાંતો અને કેટલીક જાતિઓ માટે સમય બદલાયો નથી

દુનિયામાં ઘણી એવી જાતીઓ છે જે પોતાના અનોખા રિવાજો માટે જાણીતી છે

હિમ્બા જાતી જે આફ્રિકાના નામીબિયામાં આવેલા કુનૈન પ્રાંતમાં રહે છે

હિમ્બા જાતિની છોકરીઓ લગ્નના દિવસે જ સ્નાન કરે છે. વાસ્તવમાં આ પ્રથા પાણીની અછતના કારણે પડી હોઈ શકે છે

હિમ્બા જનજાતિની મહિલાઓ સ્નાન કરતી નથી પરંતુ તેમ છતાં તેમના શરીરમાંથી દુર્ગંધ આવતી નથી

તેનું કારણ એ છે કે તે એક ખાસ પ્રકારની પેસ્ટથી બનેલા તેલનો ઉપયોગ કરે છે

અહીંના લોકો મહેમાનોની મહેમાનગતિ માટે જાણીતા છે

અને તેમના ઘરે આવનાર મહેમાનોને તેમની પત્ની સાથે સેક્સ કરવાની છૂટ આપે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો