શિયાળાને અલવિદા કહેતા પહેલા કરી લો આ વસ્તુઓનું સેવન

શિયાળો પૂર્ણ થવાના આરે છે. પરંતુ હજુ પણ ઠંડી પડી રહી છે. 

શિયાળામાં ડાયટમાં અમુક સુપરફૂડ સામેલ કરીને તમારા શરીરને અનેક રોગોથી બચાવી શકો છો.

પાલક, મેથી, કોથમીર જેવા શાકભાજી શિયાળામાં થતા હાડકાઓના દુખાવામાં રાહત આપે છે. 

ભાજીમાં રહેલા બીટા કેરોટીન હાકડકાઓ અને આંખો માટે ખૂબ ફાયદાકારક છે. 

ઘી આપણા ડાઇજેસ્ટિવ ઓર્ગેનની ઇનર લાઇનિંગને પ્રોટેક્ટ કરીને હાડકાઓમાં ગ્રીસ તરીકે કામ કરે છે. 

વિટામીન સીથી ભરપૂર આમળા એક ડિટોક્સિફાઇંગ એજન્ટ હોવાની સાથે ઇમ્યૂનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે.

તલમાં કેલ્શિયમ અને આયરન પ્રચૂર માત્રામાં રહેલા હોય છે. તે શરીરને ગરમ રાખે છે. 

કંદમૂળમાં અનેક એન્ટિઓક્સિડેન્ટ અને પોષકતત્વો હોય છે. 

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો