આ કારણે લોકો કરે છે Extra Marital Affair
લગ્ન એક પવિત્ર સબંધ છે. લોકો લગ્ન કરતી વખતે ઘણા વચનો આપે છે
તો પછી એવું કેમ થાય છે કે લગ્ન બાદ ઘણા લોકો અનૈતિક સંબંઘોની જાળમાં ફસાઇ જાય છે
મોટાભાગના લોકોના અફેરની શરૂઆત તેમના ઓફિસના સાથીદારોથી થાય છે
આ લોકો જાતીય કરતાં ભાવનાત્મક રીતે વધુ જોડાયેલા હોય છે
પોતાના પાર્ટનર સાથેના સંબંધોમાં ખટાશ આવવી પણ આનું એક મુખ્ય કારણ છે
ઘર કંકાસને કારણે પણ ઘણા લોકો બહાર કોઇ અન્ય વ્યક્તિ પાસે હુંફની શોધમાં પહોંચે છે
સોશિયલ મીડિયા પર લોકો સાથે વાત કરતા કરતા લોકો એકબીજાની નજીક આવી જાય છે
આ મિત્રતા ઘણી વાર ભાવનાત્મક અને શારિરીક સંબંઘોમાં ફેરવાય જાય છે
આ દરમિયાન લોકો ભૂલી જાય છે કે તેઓ કોઈ બીજા સાથે બંધનમાં છે
પાર્ટનર પોતાને ન સમજતું હોવાની ભાવના પણ તેમને અન્ય લોકોથી નજીક લઇ જાય છે
પોતાના પાર્ટનરને સમય ન આપવો પણ એક કારણ છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો