વારંવાર તરસ લાગતી હોય તો ચેતી જજો!

ઉનાળાની ઋતુમાં વારંવાર તરસ લાગવી એ સામાન્ય બાબત છે,

પરંતુ જો પુષ્કળ પાણી પીધા પછી પણ વારંવાર તરસ લાગે તો તમારે ચેતવાની જરૂર છે

ડિહાઇડ્રેશનના કારણે પણ આ સમસ્યા થઇ શકે છે. આ માટે તમે થોડી થોડી વારે ગળું ભીનું કરી શકો છો

ડ્રાય માઉથની સમસ્યાથી પણ વારંવાર તરસ લાગે છે અને મોઢું સુકાઇ જાય છે

ડાયાબિટીસના દર્દીઓની સૌથી મોટી સમસ્યા એ છે કે તેમને વધુ પડતી તરસ લાગે છે

જો તમે જંક ફૂડ ખાતા હોવ અથવા વધુ પડતાં મરચાં અને મસાલેદાર ખોરાક ખાતા હોવ તો વારંવાર તરસ લાગે છે

શરીરમાં લોહીની ઉણપને એનિમિયા કહેવામાં આવે છે, આ સ્થિતિમાં શરીરમાં લાલ રક્તકણોની ઉણપ હોય છે

જેના કારણે વારંવાર પાણી પીવા છતાં તરસ છિપાતી નથી

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો