ભારતમાં બનતા આ cough syrupછે જીવલેણ!

WHOએ ભારતમાં બનતા 4 કફ સિરપને લઇ ચેતવણી જાહેર કરી છે

ગામ્બિયામાં ડઝનેક બાળકોના મોત અને કિડની સંબંધિત સમસ્યાઓ બાદ આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

 આ ચાર કફ સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલની માત્રા વધુ પડતી હોવાનું જાણવા મળ્યું છે

જે ચાર કફ સિરપ વિશે ચેતવણી જાહેર કરી છે તે મેઇડન ફાર્માસ્યુટિકલ્સ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે

Promethazine Oral Solution, Kofexmalin Baby Cough Syrup

Makoff Baby Cough Syrup અને Magrip N Cold Syrup ને ખતરનાક ગણાવ્યા છે

WHOએ આ કફ સિરપનું વેચાણ તાત્કાલિક બંધ કરવાની સલાહ આપી છે

આ પછી ભારતમાં મેઇડન ફાર્માસ્યુટિકલ્સ સામે પણ તપાસ શરૂ થઈ છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો