આવતીકાલે છે National Singles Day

આપણા સમાજમાં એવી માન્યતા છે કે અપરિણીત હોવું એ પાપ છે

સિંગલ ડે હવે એ વાતનું પ્રતીક બની રહેશે કે સમાજમાં આવી માન્યતા ફેલાવવી ખોટી છે

મિંગલ લોકો માટે વેલેન્ટાઈન ડે જેવા ઘણા દિવસો છે

આ દિવસો દરમિયાન સિંગલ લોકોન ઘણી તકલીફ પડે છે 

પરંતુ આ સમસ્યાને ઓછી કરવા માટે તમે  સિંગલ ડે મનાવી શકો છો

શરૂઆતમાં, ચીનમાં 11 નવેમ્બરના રોજ સિંગલ ડેની ઉજવણી શરૂ કરવામાં આવી હતી

પછીથી યુનાઇટેડ સ્ટેટ્સમાં 24 સપ્ટેમ્બરના રોજ તેને સિંગલ ડે તરીકે ઉજવવામાં આવ્યો

ઘણા દેશોમાં હવે દર વર્ષે સપ્ટેમ્બરના છેલ્લા શનિવારે નેશનલ સિંગલ ડે ઉજવવામાં આવે છે

આ દિવસે તમે તમારા ઘરે તમારી પસંદગીનું ભોજન બનાવીને આ દિવસની ઉજવણી કરી શકો છો

અથવા તો તમે તમારા સિંગલ મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો