છોકરીઓ એકલામાં Google પર શું સર્ચ કરે છે?

એક રિપોર્ટમાં અપરિણીત છોકરીઓના ગૂગલ સર્ચ રિઝલ્ટની વાત કરવામાં આવી છે

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આખરે છોકરીઓ ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ કરે છે

યુવાન છોકરીઓ મોટે ભાગે તેમની કારકિર્દી સંબંધિત માહિતી શોધે છે

ઓનલાઇન શોપિંગ સાથે જોડાયેલી વાતો કરે છે સર્ચ

છોકરીઓ મોટે ભાગે રોમેન્ટિક ગીતો સર્ચ કરે છે

મહેંદી ડિઝાઇન્સ, રંગોળી ડિઝાઇન્સ, હોમ ડેકોર ડિઝાઇન્સ વગેરે ખૂબ સર્ચ કરવામાં આવે છે

ઘરગથ્થુ ઉપચારો, DIY, ફેરનેસ હેક્સ, ઘરે વેક્સિંગ કેવી રીતે કરવું વગેરે વિશે ઘણું સર્ચ કરવામાં આવે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Created by - Bhavyata Gadkari