વજન ઘટાડવા માટે આ સમયે પીવી જોઇએ ગ્રીન ટી

આજકાલ ઘણા લોકો વજન ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરી રહ્યા છે

કેટલાક લોકો વજન ઉતારવામાં સફળ રહે છે તો કેટલાક લોકોને કોઇ ફરક નથી પડતો

તમને જણાવી દઇએ કે, ગ્રીન ટી પીવાનો પણ એક ખાસ સમય હોય છે

દિવસમાં 3થી 4 કપ ગ્રીન ટીનું સેવન જ કરવું 

વજન ઘટાડવા માટે તમે કોઇ પણ સમયે ગ્રીન ટીનું સેવન કરી શકો છો

જમ્યાના 10-15 મિનીટ બાદ તમે ગ્રીન ટી પીશો તો ખોરાકને પચવામાં મદદ મળશે

જો તમે કેફિન સેંસિટિવ છો તો સાંજે અથવા રાત્રે તેનું સેવન ન કરવું

ગ્રીન ટીનું સેવન તમે ખાલી પેટ પણ કરી શકો છો

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો