શું તમે જાણો છો ભૂકંપ કેમ આવે છે?

પૃથ્વી પર 7 મહાદ્વીપ આવેલા છે જે 33 કરોડ વર્ષ પહેલા એક જ હતુ

આ 7 મહાદ્વીપ પર 7 ટેક્નોનિક પ્લેટ (મહાદ્વીપ) આવેલી છે

ટેક્નોનિક પ્લેટની નીચે લાવારસ (Mantle) આવેલું છે

લાવારસ સતત હલે છે અને તેની ઉપર ટેક્નોનિક પ્લેટ તરે છે

આ ટેક્નોનિક પ્લેટ લાવારસના પ્રવાહના કારણે સતત હલતી રહે છે

જ્યારે આ પ્લેટ એકબીજાની નજીક આવે અને કોઈ અડચણરુપ પદાર્થના કારણે હલી નથી શકતી

તે સ્થિતીમાં નીચેના લાવારસના પ્રવાહનું દબાણ વધે છે

દબાણ અતિશય વધી જાય અને આ બંને પ્લેટ એક ઝટકા સાથે દૂર થાય છે

જ્યારે તે ઝટકો વાગે છે તેને આપણે ભૂકંપ કહીએ છીએ

એ ઝટકો લાગે ત્યારે તેના વેવ્સ આવે છે જેની અલગ-અલગ તીવ્રતા હોય છે

ભૂકંપની આ તીવ્રતાને જાણવા સાઇસ્મોગ્રાફ (Seismograph) યંત્રનો ઉપયોગ થાય છે

જેને આપણે રિચર સ્કેલના માપન દ્વારા માપીએ છીએ

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો