વજન ઉતારવું છે?
તો 10 વસ્તુ તમારા કામની છે...

અજમો પ્રતિ 100 ગ્રામે માત્ર 10 કેલેરી ધરાવે છે. તેમાં ફાઇબર, વિટામિન એ, સી અને ફોલેટ પ્રચૂર માત્રામાં હોય છે

 બ્લુબેરી, સ્ટ્રોબેરી, રાસબેરીમાં
સામાન્ય રીતે અડધા કપમાં માત્ર 32 કેલેરી  હોય 

ફાઇબર, પોટેશિયમ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે 100 ગ્રામ ટામેટામાં માત્ર 19 કેલેરી હોય છે

વિટામિન્સ અને મિનરલ્સથી ભરપુર 100 ગ્રામ કાકડીમાં માત્ર  15 કેલરી હોય છે

પ્રતિ 100 ગ્રામ ગાજરમાં 41 કેલેરી હોય છે વિટામિન્સથી ભરપૂર ગાજર આંખો માટે ઉત્તમ છે

એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન સી અને ફાઇબરથી ભરપુર પ્રતિ 100 ગ્રામ સફરજનમાં 52 કેલેરી હોય છે

Heading 2

Heading 2

પુષ્કળ પ્રમાણમાં પાણી ધરાવતાં તરબૂચમાં વિટામિન એએ, બી6, સી અને લાઇકોપિન પ્રચૂર માત્રામાં હોય છે

વિટામિન એ, કે, કેલ્શિયમ, ફોસ્ફરસ, અને આલ્ફા લિનોલેનિક એસિડથી ભરપૂર બ્રોકોલી પ્રતિ 100 ગ્રામ 34 કેલેરી હોય છે

વિટામિન C, K અને Aથી ભરપૂર કોબીચ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ફાઇબર વજન ઘટાડે છે