મિત્રોને ઉધાર આપેલા પૈસાની આ રીતે કરો ઉઘરાણી 😜

મિત્રતામાં ઘણી વાર આપણે પૈસાની લેવડ-દેવડ કરી નાખીએ છીએ

પણ જ્યારે મિત્ર પૈસા પાછા કરવાનું ભૂલી જાય ત્યારે ધરમ સંકટ ઉભુ થઇ જાય છે

સંબંધોની શરમમાં આપણે પૈસાની માંગણી પણ નથી કરી શક્તા

પરંતુ આજે અમે તમને આ માટેના સરળ રસ્તા બતાવીશું

મિત્ર પાસેથી પૈસા પાછા લેવા ક્યારે જુઠ્ઠુ ન બોલવું 

જો તમને ખરેખર પૈસાની જરૂર હોય તો મિત્રને સાચુ કહી દો

તેવામાં મિત્રો ચોક્કસપણે તમારી સમસ્યાને સમજશે અને રૂપિયા પરત કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરશે

જો તમારો મિત્ર એક જ વારમાં આખી રકમ ચૂકવવામાં સક્ષમ ન હોય, તો તમે ઉધાર ચૂકવવા માટે એક હપ્તા પણ સેટ કરી શકો છો

મોટી કરમ આપવા પહેલા ગેરેંટી તરીકે કોઇ વસ્તુ ચોક્કસ પણે લઇ લો

તેના માટે તમે તમારા પરિવારનું નામ પણ આપી શકો છો. જેથી તેમને ખોટું ન લાગે

જો તમારો મિત્ર જાણીજોઈને પૈસા પરત ન કરી રહ્યો હોય. તો આવી સ્થિતિમાં, તમે ઘરના સભ્યો અથવા તમારા સામાન્ય મિત્રો પાસેથી ભલામણ મેળવી શકો છો

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો