ટામેટાંના ઉપયોગથી આ રીતે મેળવો ગ્લોઇંગ ત્વચા

ટામેટા વિટામિન સી અને વિટામિન ઇ જેવા ગુણોથી ભરપૂર હોય છે

આ વિટામીન્સ તમારી ત્વચાને સુધારવામાં મદદ કરે છે

ટામેટામાં લાઇકોપીન નામનું તત્વ પણ હોય છે, જે તમારી ત્વચાની તમામ સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે

ટામેટાંને કાપીને ચહેરા પર રબ કરો અથવા રસ કાઢીને ફેસ પર એપ્લાય કરો

આ તમારી ત્વચાને સાફ કરે છે અને ઓઇલ દૂર કરવામાં પણ મદદ કરે છે

ટામેટાંના ફેસ પેકને લગાવવાથી તમારા ચહેરા પરનું ટેનિંગ દૂર થાય છે

ટામેટાંના રસમાં સુગર નાખીને સ્ક્રબ બનાવી શકાય છે જે ડેડ સ્કીન હટાવશે

આ સ્ક્રબને સ્કીન પર 2થી 3 મીનિટ સુધી રહેવા દેવું

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો