ફળો સાથે સિંધવ મીઠાનો ઉપયોગ ખતરનાક! 

નવરાત્રી શરૂ થઇ ગઇ છે અને ભક્તો આ દરમિયાન ઉપવાસ કરે છે

આ દરમિયાન લોકો ફળોનું સેવન કરે છે. માટે અમે તેને લઇને એક મહત્વની માહિતી લઇને આવ્યા છીએ 

જે ફળોમાં સિંધવ મીઠું અથવા ચાટ મસાલો ઉમેરવામાં આવે છે તેના કરતાં સાદા ફળ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે

આ મિશ્રણ ખાવાથી હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે

રોક સોલ્ટમાં આયોડિન નથી હોતું, જેના કારણે તેનું સેવન કરવું સ્વાસ્થ્યપ્રદ નથી

નોન-આયોડાઇઝ્ડ મીઠામાં પોટેશિયમની વધુ માત્રા જોવા મળે છે, જે હૃદયના દર્દીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે

આ સિવાય ફળમાં રોક સોલ્ટ મિક્ષ કરીને ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે

જો તમે ઇચ્છો તો ફળમાં સામાન્ય મીઠું અને લીંબુ મિક્સ કરીને ખાઈ શકો છો

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો