અનમૈરિડ કપલ્સ રૂમ બુક કરવા પહેલા જાણી લો આ નિયમ

અવિવાહિત યુગલો પણ હોટલમાં રૂમ લઈને આરામથી રહી શકે છે

લગ્ન વગર રૂમ બુક કરીને સાથે રહેવું એ કોઇ ગુનો નથી

પરંતુ માહિતીના અભાવે લોકો તેને ગુનો કે ખોટુ માને છે

જો તમારી સાથે પણ આવું કોઈ બન્યું છે, તો તમારા માટે કાયદાને સમજવું ખૂબ જ જરૂરી છે

કાયદા પ્રમાણે 18 વર્ષથી વધુ ઉંમરના યુગલો કોઈપણ માન્ય આઈડી કાર્ડ બતાવીને હોટલના રૂમમાં સાથે રહી શકે છે

કોની સાથે રહેવા માંગે છે તે સંપૂર્ણપણે છોકરો કે છોકરીએ નક્કી કરવાનું છે

આ સિવાય એવો કોઈ કાયદો નથી જે અપરિણીત યુગલોને રૂમમાં સાથે રહેવાથી રોકે

આ સિવાય એવો કોઈ કાયદો નથી જે અપરિણીત યુગલોને રૂમમાં સાથે રહેવાથી રોકે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો