નથી વધતી બાળકની હાઇટ?

ઘણાં બાળકોની હાઇટ ઉંમર કરતા બહુ ઓછી હોય છે

ઉંમર વધે છે પરંતુ જોઇએ એ પ્રમાણમાં હાઇટ ના વધવાને કારણે અનેક પેરેન્ટ્સ ચિંતામાં રહેતા હોય છે

પેરેન્ટ્સને સતત મનમાં એક જ થતું હોય છે કે, મારા બાળકની હાઇટ કેમ વધતી નથી

બાળકોની હાઇટ ના વધવાને કારણે પેરેન્ટ્સના મનમાં અનેક ઘણાં પ્રશ્નો થતા હોય છે

તો જાણી લો તમે પણ એવી કેટલીક ટિપ્સ વિશે જે તમારા બાળકની હાઇટની વધારવામાં ઉપયોગી થાય છે

પૂરી ઊંઘ લેવાથી બાળકોની હાઇટ વધે છે. આ માટે બાળકોની દિવસ દરમિયાન 10 થી 12 કલાકની ઊંધ હોવી જરૂરી છે

બાળકોને એવો આહાર ખવડાવો જે પોષક તત્વોથી ભરપૂર હોય. આ ટાઇપનો આહાર તમારા બાળકની હાઇટ વધારવામાં મદદરૂપ બને છે

હંમેશા બાળકોને આઉટડોર એક્ટિવિટી કરાવવાની આદત પાડો

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો