મચ્છરોથી છૂટકારો મેળવવામાં અસરદાર છે આ ઘરેલું ઉપાય

ઊંઘતા પહેલા રૂમમાં કપૂર સળગાવીને રાખી દો. દિવસે પણ આ કામ કરી શકો છો.

કપૂરની સુગંધથી મચ્છર તરત ભાગવા લાગે છે.

લેવેંડરની સુગંધથી મચ્છર ઘરથી દૂર ભાગે છે.

ઊંઘતા પહેલા રૂમમાં લેવેંડર ફ્રેશનરનો ઉપયોગ કરો.

નારિયેળના તેલમાં લીમડાનું તેલ ભેળવીને શરીર પર લગાડો.

નીલગીરીનું તેલ મચ્છરોને ભગાડવાનો અસરદાર ઉપાય છે.

નીલગીરીના તેલમાં લીંબુનો રસ મિલાવીને બોડી પર લગાવી લો.

લસણથી તેજ મહેકથી મચ્છર દૂર રહેવાનું પસંદ કરે છે.

લસણના પાણીને ઘરના દરેક ખૂણામાં છાંટી દો. જેનાથી મચ્છર દૂર ભાગશે.