સ્કીનની તમામ સમસ્યાઓથી છૂટકારો આપશે ટામેટાં

ટામેટાંને પોતાના સ્કીન કેર રૂરીનમાં સામેલ કરવાથી ત્વચાને ધણા લાભ મળે છે

તમે ટામેટાંને ક્રશ કરીને ખાંડ અને લીંબુ મિક્સ કરીને સ્ક્રબ બનાવી શકો છો

આ સ્ક્રબ તમારી ત્વચાને ચમકદાર બનાવશે અને એક્સફોલિએટ કરવામાં મદદ કરશે

ટામેટાના રસમાં વિટામીન ઇ તેલ મિક્સ કરી ચહેરા પર લગાવવાથી સ્કીનને પોષણ મળશે

તેમાં એન્ટી એજીંગ ગુણો હોવાથી ચહેરા પર દેખાતી ઉંમરની અસર પણ ઓછી થશે

સ્કીનને હાઇડ્રેટ કરવા માટે તમે ટામેટાંના ફેસ માસ્કનો ઉપયોગ પણ કરી શકો છો

આ માટે ટામેટાંના રસમાં મધ અને એલોવેરા મિક્સ કરીને ચહેરા પર લગાવો

ટામેટાં સ્કીનનું પીએચ લેવલને સંતુલિત રાખવામાં પણ મદદ કરે છે

ટામેટાંમાં હાજર વિટામીન સી ડાર્ક સર્કલને દૂર કરવામાં મદદ કરે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો